April 10, 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી

બોટાદ ભાજપની ઉમેદવાર યાદી જાહેર, જાણો કયા વોર્ડમાં કોને મળી ટિકિટ?

08:19:00 PM
Save
Apr 10, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>બોટાદ ભાજપની ઉમેદવાર યાદી જાહેર</strong></span>, જાણો કયા વોર્ડમાં કોને મળી ટિકિટ?</p>

પાલિકા-પંચાયતની ચૂંટણીનો રાજકીય માહોલ હવે ગરમાયો છે અને રાજકીય દાવપેચ વચ્ચે ભાજપે અંતે ઉમેદવારોની જાહેરાત શરૂ કરી છે. ઉમેદવારીપત્ર ભરવાની અંતિમ તારીખના એક દિવસ પહેલાં જ લાંબા સમયથી ચાલી રહેલી મથામણ અને આંતરિક ચર્ચાઓ બાદ બોટાદ નગરપાલિકા માટે ઉમેદવારોની યાદીને આખરી સ્વરૂપ આપવામાં આવ્યું છે.

બોટાદ નગરપાલિકાના વોર્ડ માટે ઉમેદવારોની જાહેરાત કરી છે જેમાં મહિલાઓને ટિકિટ આપીને મહિલાશક્તિને પણ મહત્વ આપ્યું છે. હવે આ યાદી સામે આવતા જ સ્થાનિક રાજકારણમાં નવી હલચલ જોવા મળી રહી છે.

1

2

4