સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી
ગાંધીધામમાં ભાજપની સેના તૈયાર, 13 વોર્ડમાં નવા ચહેરાઓ સાથે છેલ્લી ઘડીએ પક્ષે ખોલ્યા પત્તા!
05:17:00 PM
Save
Apr 10, 2026
Share :

પાલિકા-પંચાયતની ચૂંટણીનો રાજકીય માહોલ હવે ગરમાયો છે અને રાજકીય દાવપેચ વચ્ચે ભાજપે અંતે ઉમેદવારોની જાહેરાત શરૂ કરી છે. ઉમેદવારીપત્ર ભરવાની અંતિમ તારીખના એક દિવસ પહેલાં જ લાંબા સમયથી ચાલી રહેલી મથામણ અને આંતરિક ચર્ચાઓ બાદ ગાંધીધામ મહાનગરપાલિકા માટે ઉમેદવારોની યાદીને આખરી સ્વરૂપ આપવામાં આવ્યું છે.
ગાંધીધામ મહાનગરપાલિકાના 13 વોર્ડમાં કુલ 50 ઉમેદવારોની જાહેરાત કરી છે હવે આ યાદી સામે આવતા જ સ્થાનિક રાજકારણમાં નવી હલચલ જોવા મળી રહી છે.
1
2
3
