સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી
રાજકોટ મહાનગરપાલિકાની ભાજપની યાદી જાહેર, 18 વોર્ડના 72 ઉમેદવારો જાહેર, વિવાદમાં રહેલા મેયર નયના પેઢડિયાની ટિકિટ કપાઈ
08:51:00 PM
Save
Apr 10, 2026
Share :

પાલિકા-પંચાયતની ચૂંટણીનો રાજકીય માહોલ હવે ગરમાયો છે અને રાજકીય દાવપેચ વચ્ચે ભાજપે અંતે ઉમેદવારોની જાહેરાત શરૂ કરી છે. ઉમેદવારીપત્ર ભરવાની અંતિમ તારીખના એક દિવસ પહેલાં જ લાંબા સમયથી ચાલી રહેલી મથામણ અને આંતરિક ચર્ચાઓ બાદ વાપી મહાનગરપાલિકા માટે ઉમેદવારોની યાદીને આખરી સ્વરૂપ આપવામાં આવ્યું છે.
રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડમાં કુલ 72 ઉમેદવારોની જાહેરાત કરી છે. હવે આ યાદી સામે આવતા જ સ્થાનિક રાજકારણમાં નવી હલચલ જોવા મળી રહી છે.


