સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી
કેસરિયા બ્રિગેડ તૈયાર: મહીસાગરના તમામ વોર્ડમાં ભાજપની પેનલ જાહેર, નવા-જૂના જોગીઓ વચ્ચે ખરાખરીનો જંગ
07:51:00 PM
Save
Apr 10, 2026
Share :

પાલિકા-પંચાયતની ચૂંટણીનો રાજકીય માહોલ હવે ગરમાયો છે અને રાજકીય દાવપેચ વચ્ચે ભાજપે અંતે ઉમેદવારોની જાહેરાત શરૂ કરી છે. ઉમેદવારીપત્ર ભરવાની અંતિમ તારીખના એક દિવસ પહેલાં જ લાંબા સમયથી ચાલી રહેલી મથામણ અને આંતરિક ચર્ચાઓ બાદ મહીસાગર મહાનગરપાલિકા માટે ઉમેદવારોની યાદીને આખરી સ્વરૂપ આપવામાં આવ્યું છે.
મહીસાગર મહાનગરપાલિકાના વોર્ડ માટે ઉમેદવારોની જાહેરાત કરી છે જેમાં મહિલાઓને ટિકિટ આપીને મહિલાશક્તિને પણ મહત્વ આપ્યું છે. હવે આ યાદી સામે આવતા જ સ્થાનિક રાજકારણમાં નવી હલચલ જોવા મળી રહી છે.
1 
2
3
4
5
6
7
8
9
11
12
