April 1, 2026
ધર્મ દર્શન

શ્રી દુર્ગા ચાલીસાના પાઠથી ઘરમાં વધશે સુખ-સમૃદ્ધિ, જાણો તેના લાભ અને નિયમો 

11:55:00 AM
Save
Mar 22, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">શ્રી દુર્ગા ચાલીસાના પાઠથી ઘરમાં વધશે સુખ-સમૃદ્ધિ, </span>જાણો તેના લાભ અને નિયમો </p>

ચૈત્ર નવરાત્રિનું મહાપર્વ ચાલી રહ્યું છે, જેમાં ભક્તો માં દુર્ગાના નવ અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરે છે, વ્રત રાખે છે અને વિવિધ ઉપાયો દ્વારા માઈ રાણીને પ્રસન્ન કરે છે. આ દિવસોમાં ઘણા ભક્તો નિયમિત રીતે શ્રી દુર્ગા ચાલીસાનો પાઠ કરે છે. માન્યતા છે કે નવરાત્રિમાં દુર્ગા ચાલીસાનો પાઠ કરનારને વ્રત-પૂજાનું ફળ અનેક ગણું વધુ મળે છે. જો તમે પણ આ નવરાત્રિમાં દુર્ગા ચાલીસાનો પાઠ કરવાના છો તો પહેલાં તેના લાભ અને નિયમો જાણી લો.

દુર્ગા ચાલીસા વાંચવાના નિયમો
- તામસિક ભોજન (માંસ-મદિરા, લસણ-ડુંગળી વગેરે)થી સંપૂર્ણ પરહેજ રાખવો.  
- બ્રહ્મચર્યનું પાલન કરવું.  
- સંસારી સુખ-મોહમાયાથી દૂર રહેવું.  
- પાઠ કરતી વખતે મનમાં કોઈ છળ-કપટ, દ્વેષ કે દુર્ભાવના ન હોવી જોઈએ.  
- જો કોઈ પર અત્યાચાર કે પીડા આપી રહ્યા હો તો પાઠનો લાભ નથી મળતો.  
- તન-મનની શુદ્ધિ અત્યંત જરૂરી છે – સ્નાન કરીને, સ્વચ્છ વસ્ત્ર પહેરીને, શુદ્ધ મનથી પાઠ કરવો.

દુર્ગા ચાલીસા વાંચવાથી થતા લાભ
- માનસિક શાંતિ મળે છે અને તણાવ દૂર થાય છે.  
- નકારાત્મક ઊર્જા, ભૂત-પ્રેત અને બુરી શક્તિઓથી રક્ષણ મળે છે.  
- શત્રુઓ પર વિજય મળે છે અને વિરોધીઓની ચાલ નિષ્ફળ થાય છે.  
- આત્મવિશ્વાસમાં વધારો થાય છે અને સફળતાના રસ્તા ખુલે છે.  
- ઘરમાં સુખ-સમૃદ્ધિ અને ધન-ધાન્યનો પ્રવાહ વધે છે.  
- ખોવાયેલું માન-સન્માન પરત મળે છે.  
- છળ-કપટ, કલંક અને અનૈતિક કાર્યોથી બચાવ થાય છે.

ચૈત્ર નવરાત્રિમાં નિયમિત દુર્ગા ચાલીસાનો પાઠ કરવાથી માં દુર્ગાની કૃપા વધુ પ્રાપ્ત થાય છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે. ભક્તિભાવથી પાઠ કરો અને માઈના આશીર્વાદ મેળવો.

દોહા
या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥ 

ચોપાઈ
नमो नमो दुर्गे सुख करनी।
नमो नमो दुर्गे दुःख हरनी॥
 
निरंकार है ज्योति तुम्हारी।
तिहूं लोक फैली उजियारी॥

शशि ललाट मुख महाविशाला।
नेत्र लाल भृकुटि विकराला॥
 
रूप मातु को अधिक सुहावे।
दरश करत जन अति सुख पावे॥

तुम संसार शक्ति लै कीना।
पालन हेतु अन्न धन दीना॥

अन्नपूर्णा हुई जग पाला।
तुम ही आदि सुन्दरी बाला॥
 
प्रलयकाल सब नाशन हारी।
तुम गौरी शिवशंकर प्यारी॥
 
शिव योगी तुम्हरे गुण गावें।
ब्रह्मा विष्णु तुम्हें नित ध्यावें॥
 
रूप सरस्वती को तुम धारा।
दे सुबुद्धि ऋषि मुनिन उबारा॥
 
धरयो रूप नरसिंह को अम्बा। 
परगट भई फाड़कर खम्बा॥
 
रक्षा करि प्रह्लाद बचायो।
हिरण्याक्ष को स्वर्ग पठायो॥
 
लक्ष्मी रूप धरो जग माहीं।
श्री नारायण अंग समाहीं॥
 
क्षीरसिन्धु में करत विलासा।
दयासिन्धु दीजै मन आसा॥
 
हिंगलाज में तुम्हीं भवानी।
महिमा अमित न जात बखानी॥

मातंगी अरु धूमावति माता।
भुवनेश्वरी बगला सुख दाता॥
 
श्री भैरव तारा जग तारिणी।
छिन्न भाल भव दुःख निवारिणी॥
 
केहरि वाहन सोह भवानी।
लांगुर वीर चलत अगवानी॥

कर में खप्पर खड्ग विराजै।
जाको देख काल डर भाजै॥
 
सोहै अस्त्र और त्रिशूला।
जाते उठत शत्रु हिय शूला॥

नगरकोट में तुम्हीं विराजत।
तिहुंलोक में डंका बाजत॥
 
शुंभ निशुंभ दानव तुम मारे।
रक्तबीज शंखन संहारे॥

महिषासुर नृप अति अभिमानी।
जेहि अघ भार मही अकुलानी॥
 
रूप कराल कालिका धारा।
सेन सहित तुम तिहि संहारा॥

परी गाढ़ संतन पर जब जब।
भई सहाय मातु तुम तब तब॥
 
अमरपुरी अरु बासव लोका।
तब महिमा सब रहें अशोका॥

ज्वाला में है ज्योति तुम्हारी।
तुम्हें सदा पूजें नर-नारी॥
 
प्रेम भक्ति से जो यश गावें।
दुःख दारिद्र निकट नहिं आवें॥

ध्यावे तुम्हें जो नर मन लाई।
जन्म-मरण ताकौ छुटि जाई॥
 
जोगी सुर मुनि कहत पुकारी।
योग न हो बिन शक्ति तुम्हारी॥ 

शंकर आचारज तप कीनो।
काम अरु क्रोध जीति सब लीनो॥
 
निशिदिन ध्यान धरो शंकर को।
काहु काल नहिं सुमिरो तुमको॥

शक्ति रूप का मरम न पायो।
शक्ति गई तब मन पछितायो॥
 
शरणागत हुई कीर्ति बखानी।
जय जय जय जगदम्ब भवानी॥

भई प्रसन्न आदि जगदम्बा।
दई शक्ति नहिं कीन विलम्बा॥
 
मोको मातु कष्ट अति घेरो।
तुम बिन कौन हरै दुःख मेरो॥

आशा तृष्णा निपट सतावें।
रिपू मुरख मौही डरपावे॥
 
शत्रु नाश कीजै महारानी।
सुमिरौं इकचित तुम्हें भवानी॥

करो कृपा हे मातु दयाला।
ऋद्धि-सिद्धि दै करहु निहाला।
 
जब लगि जिऊं दया फल पाऊं ।
तुम्हरो यश मैं सदा सुनाऊं ॥

दुर्गा चालीसा जो कोई गावै।
सब सुख भोग परमपद पावै॥
 
देवीदास शरण निज जानी।
करहु कृपा जगदम्ब भवानी॥