સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી
સુરેન્દ્રનગર ભાજપની આખરી યાદી તૈયાર, જાણો કોની ટિકિટ કપાઈ અને કોને મળ્યો મોકો
08:19:00 PM
Save
Apr 10, 2026
Share :

પાલિકા-પંચાયતની ચૂંટણીનો રાજકીય માહોલ હવે ગરમાયો છે અને રાજકીય દાવપેચ વચ્ચે ભાજપે અંતે ઉમેદવારોની જાહેરાત શરૂ કરી છે. ઉમેદવારીપત્ર ભરવાની અંતિમ તારીખના એક દિવસ પહેલાં જ લાંબા સમયથી ચાલી રહેલી મથામણ અને આંતરિક ચર્ચાઓ બાદ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા માટે ઉમેદવારોની યાદીને આખરી સ્વરૂપ આપવામાં આવ્યું છે.
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વોર્ડ માટે ઉમેદવારોની જાહેરાત કરી છે જેમાં મહિલાઓને ટિકિટ આપીને મહિલાશક્તિને પણ મહત્વ આપ્યું છે. હવે આ યાદી સામે આવતા જ સ્થાનિક રાજકારણમાં નવી હલચલ જોવા મળી રહી છે.
1

2

3

4
5
6
7
8
9 
10 