April 10, 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી

વડોદરા મહાનગરપાલિકા ચૂંટણી માટે ભાજપની યાદી જાહેર,  19 વોર્ડના 76 ઉમેદવારો જાહેર, જાણો કોને મળી ટિકિટ... 

05:26:00 PM
Save
Apr 10, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>વડોદરા મહાનગરપાલિકા ચૂંટણી માટે ભાજપની યાદી જાહેર, </strong></span> 19 વોર્ડના 76 ઉમેદવારો જાહેર, <strong>જાણો કોને મળી ટિકિટ... </strong></p>

પાલિકા-પંચાયતની ચૂંટણીનો રાજકીય માહોલ હવે ગરમાયો છે અને રાજકીય દાવપેચ વચ્ચે ભાજપે અંતે ઉમેદવારોની જાહેરાત શરૂ કરી છે. ઉમેદવારીપત્ર ભરવાની અંતિમ તારીખના એક દિવસ પહેલાં જ લાંબા સમયથી ચાલી રહેલી મથામણ અને આંતરિક ચર્ચાઓ બાદ વડોદરા મહાનગરપાલિકા માટે ઉમેદવારોની યાદીને આખરી સ્વરૂપ આપવામાં આવ્યું છે.

વડોદરા મહાનગરપાલિકાના 19 વોર્ડમાં કુલ 76 ઉમેદવારોની જાહેરાત કરી છે જેમાં મહિલાઓને ટિકિટ આપીને મહિલાશક્તિને પણ મહત્વ આપ્યું છે. હવે આ યાદી સામે આવતા જ સ્થાનિક રાજકારણમાં નવી હલચલ જોવા મળી રહી છે.

જુઓ વડોદરા મહાનગરપાલિકાના ઉમેદવારોની સંપૂર્ણ યાદી... 

1

2

3

4